રવાપરા ગ્રામપંચાયત ની જાહેર અપીલ
તાજેતરમાં મોરબી મચ્છુ 2 ડેમ નું પાણી નું સ્તર નીચે જતું રહ્યું છે તેમજ મરામત રીપેરીંગ નું કામ પણ ડેમમાં થઈ રહ્યું હોવાથી પાણી ની અછત થશે તેમજ થોડા દિવસ કાપ રહેશે જેની નોંધ તમામ ગ્રામજનો સોસાયટી એ લેવી તેમજ પાણી નો બગાડ ન થાય તે માટે ગ્રામ પંચાયત ના સરપંચ નીતિનભાઈ ભટ્ટા સણા તેમજ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે