વાંકાનેર ના ધમલપર બસ સ્ટેશન રોડ પરથી દારૂની 18 બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

વાંકાનેર ના ધમલપર બસ સ્ટેશન રોડ પરથી વિદેશી દારૂની 18 બોટલ સાથે એક શખ્સને વાકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધમલપર સબસ્ટેશન રોડ ઉપરથી વિદેશી દારૂની 18 બોટલ કિંમત રૂપિયા 7200 સાથે આરોપી રવિભાઈ શંકરભાઈ કાંજીયા રહે.ધમલપર ગામ વાળાને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.