આ અંગે મળતી માહિતી મુજબ અણીયારી ગામે રહેતા પ્રવિણભાઇ મનજીભાઇ લોરીયાનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી નં-GJ-36-M-5246 જેના ચેસીસ નં-MBLHA7173JHJ01718 તથા એન્જીન નં-HA10AFJHJ02163 કિ.રૂ-૨૦,૦૦૦/- વાળુ કોઇ અજાણ્યા ચોર ઇસમ તેમના ઘરની બહારથી ચોરી ગયો હોય પ્રવિણભાઇ મનજીભાઇ લોરીયાના ઘરની બાજુમાંથી ચોરી કરી લઇ જતા આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.