મોરબીના નવલખી ફાટક નજીકથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઇ

Advertisement
Advertisement

મોરબીના નવલખી ફાટક નજીકથી બાઈકની ચોરી થઈ હોય તે બાબતે હાલ બી ડિવિઝન પોલીસ મથક માં બાઈક ના માલિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી ફાટક નજીકથી શહેરના રણછોડનગરમાં રહેતા ચંન્દ્રકાંન્તભાઇ દેવાભાઇ સુમળ નામના યુવાનનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.