મોરબી તાલુકાના મકનસર ગામે પાણીની ટાંકી પાસે જુગાર રમતા ૩ ઝડપાયા.

Advertisement
Advertisement

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે મોરબી તાલુકા પોલીસે રેડ કરી હતી. ત્યારે પાણી ની તાંકીનોસે જાહેરમાં જુગાર રમતા ૧). શંકરભાઇ ટીકુભાઇ દેગામા જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે-નવા મકનસર તા.જી.મોરબી ૨). રમેશભાઇ ઉર્ફે ડેની બાબુભાઇ દેગામા જાતે કોળી ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે-નવા મકનસર તા.જી.મોરબી ૩). શૈલેષભાઇ ધીરૂભાઇ દેગામા જાતે કોળી ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે-નવા મકનસર ત.જી.મોરબી મળી આવ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી. તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી રૂ. ૩૨૨૦/- ની રોકડ કબજે કરવામાં આવી છે