હળવદ શહેરના ઈશ્વરીયા ગામની સીમમાં આવેલ જગદીશભાઈ મૂળજીભાઈ પટેલ ની વાડીએ રહેતા અને ખેત મજૂરી કરતા વેચલાભાઈ દામલાભાઈ રાઠવા એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની ૧૬ વર્ષ અને ૭ માસની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી આરોપી અક્ષય શૈલેષભાઈ રાઠવા વલીપણા માંથી ભગાડી ગયા હોય ત્યારે આ અંગે હાલ દીકરીના માતાપિતા એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.