અવસાન નોંધ

Advertisement
Advertisement

રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી મયંક નાયકજી ના પિતાશ્રી જયદેવભાઈ નાયક જી નું આજ રોજ દુખદ અવસાન થયેલ છે ,પ્રભુ સદગત ની આત્મા ને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે .

અંતિમ યાત્રા
તા.06/03/24
સાંજે 5 વાગે
ગામ : લાખવડ , તા.મહેસાણા