મોરબી: દરબારગઢ નજીકથી વરલીનો જુગાર રમાડતો એક પકડાયો

Advertisement
Advertisement

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના દરબારગઢ નજીકથી બરફ ગોલાના ધંધાર્થી અશ્વિનપરી બચુપુરી ગૌસ્વામી રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબીવાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાની ચિઠીઓ સહિતનું સાહિત્ય અને રોકડા રૂપિયા 10,580 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો હતો.