વાંકાનેર: રીક્ષા ચાલકે ડુંગળી-બટાટાની લારીને ઠોકર મારતા એક ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement

વાંકાનેર શહેરમાં અમરસિંહજી સ્કૂલ નજીક ડુંગળી બટાટાની લારી લઈને જઈ રહેલા ભુપતભાઇ વીજુભાઇ કુંઢીયાને સીએનજી રીક્ષા નંબર GJ-36-W-0093ના ચાલકે પાછળથી ઠોકર મારી પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.