ટંકારા: રાજકોટ-મોરબી હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક ખજૂરા હોટલ પાસેથી ટંકારા પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂની 132 બોટલ કિંમત રૂપિયા 68,400 ભરેલી અલ્ટો કાર ઝડપી લઈ કાર ચાલક ભરતભાઇ રાવતભાઈ ડવ રહે.રાજકોટ વાળાને ઝડપી લઈ કાર સહિત 1,38,400 મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.