વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી વિજય લાલજીભાઈ દેકાવાડિયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ગરમ, ઠંડો આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત રૂપિયા 4150નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.



