મોરબી: વાવડી રોડ ઉપરથી વિદેશી દારૂની 7 બોટલ સાથે બે ઝડપાયા By Admin - February 1, 2024 Share WhatsAppFacebookTelegramTwitter Advertisement Advertisement મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ ઉપર ગેબનશાહ પીરની દરગાહ નજીકથી આરોપી જયદીપ જેઠાભાઈ કણજારીયા અને હાર્દીક પ્રવીણભાઈ લાઘણોજાને વિદેશી દારૂની 7 બોટલ કિંમત રૂપિયા 3640 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.