મોરબી: હાર્ફ મર્ડરના ગુનાના આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી જગદીશભાઇ ઓઝા

Advertisement
Advertisement

વાકાનેર 2011માં પથ્થર મારા બાબત ની માથાકૂટ માં હાફ મર્ડર ના ગુના ના કામ ના 14 આરોપી નો નિર્દોષ છુટકારો

 

વાંકાનેર માં 2011 માં સામ સામે ફરિયાદ થયેલ હોઈ જેમાં સે. કે. નં.52/2011 ના કામે કેસ ચાલવા માટે મોરબી ના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા, આ ગુના માં 14 આરોપી વિરુદ્ધ આઈ પી સી કલમ 307 વીગેરે ની કલમ અન્વયે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો આ કેસ નામ. કોર્ટ માં ચાલી જતા નામ. કોર્ટે 14 આરોપી ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ

 

આ કેસ ચાલવા માટે મોરબી ના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા વકીલશ્રી ની ધારદાર દલીલો તથા નામ. હાઈ કોર્ટ તથા નામ. સુપ્રીમ કોર્ટ ના જજમેટો રજુ કરેલા તેને ધિયાને લઇ મોરબી ના મહે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા તમામ આરોપી ને શંકા નો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ.

હાલના કેસ માં મોરબી ના સીનીયર ધરાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, તથા યુવા વકીલશ્રી દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયેલ હતા.