મોરબી: જેતપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત

Advertisement
Advertisement

મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. મિતલબેન ખુમસીંગ ધાણકે ગઈ તા.૧૮/૦૧/૨૦૨૪ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે પોતાના ઘરે કોઈપણ કારણોસર કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર CHC જેતપર લઈ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લાવતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવારમાં રાજકોટ રીફર કરેલ ત્યારબાદ ફરીથી મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવારમાં આવતા દાખલ કરેલ હતી જેનુ ચાલુ સારવાર દરમ્યાન તા.૨૨/૦૧/૨૦૨૪ના રોજ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.