મોરબી: નવલખી રોડ ઉપરથી દારૂની બાટલી સાથે એક પકડાયો

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કેદારીયા હનુમાનજી રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા નામના ટ્રક ચાલકને રૂપિયા 320ની કિંમતની વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.