મોરબી: ભક્તિનગર સર્કલ નજીક દારૂની બે બોટલ સાથે એક પકડાયો By Admin - January 22, 2024 Share WhatsAppFacebookTelegramTwitter Advertisement Advertisement મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ નજીકથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી રમીઝખાન નૂરખાભાઈ સિપાઈ નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.