રાજબાઈ માતાજી ના અનન્ય ભક્ત પરીવારના મોભી નુ નિધન

ટંકારા: ટંકારા રાજબાઈ ગરબી મંડળના મુખ્ય સંચાલક ભાટીયા પરીવારના મોભી લલિતભાઈ આશર ના પત્ની નવગામ ભાટિયા નલીનાબેન લલિતભાઈ આશર (ઉ 73) તે ક્રિષ્નાબેન હિતેનકુમાર આશર ના માતૃશ્રી, તેમજ સ્વ. શાંતિલાલ વિઠ્ઠલદાસ છીછીયા (અલીયાબાડા ) ના દિકરી અને રાજુભાઈ, હાર્દિકભાઈ, ગોવિંદભાઈ, રશેષભાઈ, નલિનકાંતના કાકી તા. 20 ના શ્રીજી ચરણ પામેલ છે.ઉઠમણુ તા. 21 ને રવિવારે બપોરે 4:00 થી 5:00 વાગ્યે લોહાણા મહાજનવાડી દેરીનાકા રોડ, કન્યાશાળા પાસે ટંકારા ખાતે રાખેલ છે.