મોરબી: લાયન્સ નગરમાંથી ઈંગ્લીશ દારૂ સાથે નીકળેલો શખ્સ ઝડપાયો

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાંથી રૂપિયા 20 હજારની કિંમતના બાઈક ઉપર પ્લાસ્ટિકની બોટલમાં 500 મીલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 150 ભરીને નીકળેલા આરોપી પ્રવિણભાઇ ગેલાભાઇ પરમાર રહે.નવલખી રોડ લાયન્સનગર દુધની ડેરી વાળી શેરીમા મોરબી, મુળ રહે-લતીપર રોડ, ચામુંડા પ્લોટ, ધ્રોલ, જી.જામનગર વાળાને ઝડપી લઈ રૂપિયા 20,150નો મુદામાલ કબ્જે કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.