મોરબીના શોભેશ્વર રોડ પર પાણીના ટાંકા પાસે ઝુંપડામાં રહેતા અને મૂળા ગામ પાલડી, તા.ગારીયાધર, ભાવનગરવાળા હમીરભાઇ બાજુભાઇ લુવારીયાને તારીખ 11 જાન્યુઆરીના ઘરે બન્ને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા ઘરેથી આવેશમાં આવી નીકળી જતા પોતે પોતાની મેળે વીડીમાં બાવળના ઝાડની ડાળી સાથે કાળા કલરની ચુંદડી વળે ગળેફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.