મોરબી: વીશીપરામાંથી ઈંગ્લીશ દારૂની 3 બોટલ સાથે એકને પકડ્યો

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિશિપરા વિસ્તારમાંથી આરોપી લાલજી પ્રવીણભાઈ ડાભીને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1050 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.