મોરબી: જુના ઘુંટુ રોડ પરથી બાઈકની ઉઠાંતરી કરતા તસ્કરો By Admin - January 14, 2024 Share WhatsAppFacebookTelegramTwitter Advertisement Advertisement મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ મધુ સ્મૃતિ સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સંજીદાબેન સનઉવર ખાતુનની માલિકીનું રૂપિયા 25 હજારનું મોટર સાયકલ અજાણ્યા ચોર ઘર પાસેથી ચોરી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.