માળીયા: ખાખરેચી ગામેથી ખેતશ્રમિક પરિવારની સગીર દીકરીનું અપહરણ

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં ખેતશ્રમિક પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચે આરોપી વિકુ રાલુ રહે. રકોળી, તા.કઠીવાળા જી.અલીરાજપુર મધ્યપ્રદેશવાળો અપહરણ કરી જતા માળીયા મિયાણા પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.