મોરબી: ભડિયાદ નજીક ભંગારના ડેલામાં આગ, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

Advertisement
Advertisement

 

મોરબીના જુના રફાળિયા રોડ ઉપર આજે સવારે ભડિયાદ નજીક ભંગારના ડેલામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે ત્વરિત કાર્યવાહી કરી આગ બુઝાવી હતી. મોરબીના જુના રફાળિયા રોડ ઉપર ભડિયાદ નજીક અશોકભાઈ રૂપાલાના ભંગારના ડેલામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે ત્વરિત કાર્યવાહી કરી બે ગાડીઓ દોડાવી આગ બુઝાવી હતી.