મોરબી: ત્રણ નવી એસટી બસનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ઉદ્ધાટન

Advertisement
Advertisement

GSRTC દ્વારા રાજકોટ ડિવિઝનને 11 નવી બસ આપવામાં આવી છે. જેમાંથી 3 એકસપ્રેસ બસ મોરબીને ફાળવવામાં આવી છે. આ ત્રણ નવી બસનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ઉદઘાટન કરી સેવામાં મુકવામાં આવી છે. આ ત્રણેય બસ જુના રૂટ ઉપર જ ચાલવાની છે. જેમાં 2 બસ ઉદયપુર અને એક તળાજા રૂટ પર દોડશે.