મોરબીના ઊંચી માડલ ગામની સીમમાં આવેલ ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા પિંકીબેન રાકેશભાઈ ચમારએ કોઈ કારણસર ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.