મોરબીના એકટીવા ફાઉન્ડેશનના સભ્ય ધ્રુવ આદ્રોજા અને ભક્તિ ધ્રુવ આદ્રોજા દ્વારા દાદાજીની પુણ્યતિથીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. દાદાજીની પુણ્યતિથી નિમિતે બાળકોને નાસતો કરાવી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ સમાજના દરેક લોકો આવા વિશેષ દિવસને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીને ઉજવે તેવી અપીલ એલીશ ઝાલરીયા અને એક્ટીવ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા કરવામાં આવી છે.