મોરબીના પુનીતનગરમા રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યાં વગર ક્યાંક જતી રહેતા અને પરત ન ફરતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે. દિવ્યાબેન સુનીલભાઇ વાસુદેવભાઇ તલરેજા ગત તારીખ 22 ડિસેમ્બરના રાત્રીના સાડા બારેક સુધીમા મોરબી પુનીતનગર સત્યમપાન વાળી શેરીમા પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતા રહેતા પરત ન આવતાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.