મોરબી: અમરનગર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝબ્બે

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબીના અમરનગર ગામની સીમમાં રવી પ્લાઝા રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. અમરનગરની સીમમાં રવી પ્લાઝા રોડ પરથી આરોપી નરશીભાઈ વશરામભાઇ બાટીએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૩૨૦ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.