મોરબી: ACB ના હાથે ઝડપાયેલા વૃદ્ધા ના જામીન મંજુર કરાવતા વરિષ્ટ ધારાશાસ્ત્રી ફેનીલ ઓઝા

Advertisement
Advertisement

લાખ ની લાંચ બાબતે એસીબીના છટકામાં પકડાયેલ મોરબી જિલ્લા પંચાયતમા આસીસ્ટન્ટ એન્જીનિયર, ના પિતા ના જમીન મંજુર

મોરબી એ.સી.બી પોસ્ટેના ગુના ના કામે રોડના કામના બિલ મંજુર કરવાના બદલામાં કમિશન માંગતા મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના બહુ ચર્ચિત આસિસ્ટન્ટ ઈજનેર લાંચના છટકામાં આવી ગયેલ હોઈ આ કામ મા તેના પિતાની મોરબી પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ તેઓ એ મોરબી ના વિદ્વાન વકીલ ફેનિલ જે. ઓઝા મારફત જમીન અરજી કરતા નામ, કોર્ટે શરતી જમીન મંજુર કરેલ છે.

મોરબી જિલ્લા પંચાયતમા આસીસ્ટન્ટ એન્જીનિયર, માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ જી. મોરબી. વર્ગ – 3મા ફરજ બજાવતા કર્મચારી ના પિતા ગઈકાલે પી.એમ.આંગડીયા પેઢી, મોરબીના કર્મચારીના પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં આવી ગયા હતા.

વધુમાં ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ 19.6 કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જે થયેલ કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનુ બીલ મંજુર થવા મોકલતા જે બીલની ફાઇલ મંજુર કરવા માટે આરોપીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલ મા અભિપ્રાય નહી આપતા સાહેદ પોપટભાઇ આક્ષેપીતને રૂબરૂ મળતા આક્ષેપીતએ પોતાને 0.75 ટકા લેખે વહિવટની માંગણી કરેલ નો પોલીસ નો આક્ષેપ હોઈ .જે કામે પકડાયેલ ચકચારી ગુનાના આરોપીના જામીન મંજુર કરાવતા ધારાશાસ્ત્રી ફેનિલ જે. ઓઝા આરોપી દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણ ના આરોપી ના શરતી જામીન મંજુર.

જેમાં આરોપી તરફે મોરબી ના વિદ્વાન વકીલ ફેનિલ જે. ઓઝા તથા યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

જેમાં વિદ્વાન વકીલશ્રી ફેનિલ ઓઝા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધિયાને લઇ મોરબી મહે. પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.

*આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ શ્રી જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનિલભાઈ જે.ઓઝા તથા યુવા વકીલ (દેવ)દેવીપ્રસાદ. કે. જોષી તથા શહેનાઝબેન ડી. સુમરા તથા વકીલ શ્રી લેખરાજ ગઢવી રોકાયા હતા.*