મોરબી: માળીયા મચ્છુ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત By Admin - January 2, 2024 Share WhatsAppFacebookTelegramTwitter Advertisement Advertisement માળિયા(મી) તાલુકામાં માળીયા-કંડલા નેશનલ હાઈવે પર મચ્છુ નદીમાં પાણીમાં કોઈ અજાણ્યા પુરુષ કોઈ અગમ્ય કારણોસર ડૂબી ગયો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે માળીયા પોલીસે અકસ્માતે નોંધ કરી મૃતદેહની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.