મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસે રોડ પરથી આરોપી તરૂણભાઈ અરવિંદભાઈ આંકરીયાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-04 કિંમત રૂપિયા 2080ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



