મોરબીના મહેન્દ્રનગરમાં ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત

Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગરમાં ત્રીવેણીબેન ચીરાગભાઈ બાવરવા રહે. મહેન્દ્રનગર સોમનાથ સોસાયટી તીરૂપતી હોમસ્ટન એપાર્ટમેન્ટ મોરબી-૨ વાળા ગત તારીખ 29 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.