મોરબી: લાલપર ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટૂંકાવ્યું

Advertisement
Advertisement

મોરબીના લાલપર ગામે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મુકેશભાઇ દેવજીભાઇ ડાભી રહે. એકતા સોસાયટી, લાલપર વાળો છેલ્લા એકાદ વર્ષથી કાઇ કામ ધંધો કરતા ન હોય અને ગુમશુમ રહેતા હોય જેથી કંટાળી જઇને પોતાના ઘરે પોતાની જાતે ગળાંફાસો ખાઇ લેતા મુકેશભાઈ દેવજીભાઈ ડાભી નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.