મોરબી: માળીયાના ખાખરેચી ગામના જુના બસસ્ટેન્ડ પાસેથી વરલી ભક્ત ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામના જુના બસસ્ટેન્ડ પાસેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી હાર્દિકભાઈ કાંતિભાઈ ઉર્ફે બાબુભાઇ અઘારા નામના યુવકને ઝડપી લઈ વરલી મટકા સાહિત્ય તેમજ રોકડા રૂપીયા 570 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.