મોરબી: લાતી પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

ફોટો સોર્સ- ગૂગલ
ફોટો સોર્સ- ગૂગલ
Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટમાં શેરી નંબર-2ના નાકા પાસે તીનપત્તીનો જુગાર રમતા 3 જુગારીઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે. જેમાં તીનપત્તીનો જુગાર રમતા અબ્દુલભાઇ મામદભાઇ જુણાચ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર, દીલીપભાઇ અમરશીભાઇ જાદવને રોકડ રકમ રૂપિયા ૫૬૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.